Free Ration Distribution At Gujarat Ration Shops From April Month : Vijay Rupani | ABP Asmita

शेयर करें
एम्बेड करें
 • Free ration distribution at Gujarat ration shops from April month : Vijay Rupaniએપ્રિલ માસથી ગુજરાતની રેશન શોપ્સમાં નિ: શુલ્ક રેશન વિતરણ: વિજય રૂપાણી |વધુ સમાચારો મેળવવા માટે નીચે અમારી સાથે જોડાવો અને અમારી વેબસાઇટ પર વધુ વાંચો gujarati.abplive.com/
  To Subscribe our INclip channel, click here: inclip.top/c3C6_1ETXfE807LltDbKYxg
  Social Media Handles:
  Facebook: abpasmita/
  Twitter: abpasmitatv
  Watch Live on abpasmita.abplive.in/live-tv
  Download ABP App for Android: play.google.com/store/apps/details?id=com.winit.starnews.hin&hl=en
  Download ABP App for Apple: itunes.apple.com/in/app/abp-live-abp-news-abp-ananda/id811114904?mt=8

टिप्पणियाँ • 80

 • Pooja Vishwakarma
  Pooja Vishwakarma दिन पहले

  Ame pan dehadi majbur che

 • Pooja Vishwakarma
  Pooja Vishwakarma दिन पहले

  Rasan card nhi hoy tell shu kare

 • रायबहादुर रायबहादुर

  श्रीमान विजय रुपाणी जी मुख्यमंत्री गुजरात गुजरात लॉक डाउन के समय मैं जितनी भी गरीब रिक्शा वालों के रिक्शा जप्त कर ली है पुलिस ने उसे बिना किसी चार्ज के छोड़ा जाए जिससे कि ऑटो रिक्शा वाले को आर्थिक बोझ ना पड़े और हम न्यूज़ चैनल से भी आह्वान करते हैं कि यह ऑटो रिक्शा वालों की मांग को आप सरकार तक पहुंचाएं हम आपके आभारी रहेंगे गुजरात के मुख्यमंत्री श्री विजय भाई रुपाणी आपसे हाथ जोड़कर विनती है की जितनी भी रिक्शा गुजरात लॉक डाउन के टाइम जमा हुई है उन्हें कृपा बिना किसी चार्ज के आरटीओ और पुलिस स्टेशन से छोड़ा जाए जिससे कि गरीब लोगों का भला हो इस दुख के टाइम पर हम गुजरात सरकार के आभारी रहेंगे जिससे कि गरीब रिक्शा वाले अपने अपना धंधा चालू कर सके बिना किसी आर्थिक बोझ के हम गुजरात सरकार के और न्यूज़ चैनल के आभारी रहेंगे हम न्यूज़ चैनल से हाथ जोड़कर निवेदन करते हैं इस मांग को आप सरकार तक पहुंचा है

 • Laksh Ahir
  Laksh Ahir 2 दिन पहले

  4:38 દોઢ કિલો ચોખાની જાહેરાત કરી છે અને તમે 1 કિલો ચોખા લખ્યું છે.

  • Raj Naik
   Raj Naik 16 घंटे पहले

   Bhai sorry have dalnu packed Ane 1 kilo khand aapi 6e
   Haji mithu bakij chhe

 • Govind Depan
  Govind Depan 3 दिन पहले

  Jiske pas rasancard nahi unka bhi kuch karo

 • Kalpesh Makwana
  Kalpesh Makwana 3 दिन पहले

  Apl vara ne Aapta nathi
  Keche list ma nam nathi
  To fariyad kai karvi
  9099460090

 • Sunny Gupta
  Sunny Gupta 4 दिन पहले

  APL CARD VARA NE NATHI AAPTA?????

 • soni jigs
  soni jigs 4 दिन पहले +1

  Breaking news ni effects ma glass todvanu sound bandh karo.

  • Laksh Ahir
   Laksh Ahir 2 दिन पहले +1

   સાચી વાત છે, મને પણ એ જ ફરિયાદ છે.

 • Raj Naik
  Raj Naik 4 दिन पहले

  Ane 1 to police heran kare 6e khetarma gaya hoiye to pan motor vehicle jama kari de 6e khali kesh banavava mate
  Ane Daru bindass vechay 6e a police ne nai dekhatu kem k aloko to dar mahine hafta aape atle( rush at)
  Barabar ne bhaiyo

 • Raj Naik
  Raj Naik 4 दिन पहले

  Kai nathi maltu khali ghau ane chokha aapya biju kasu nathi aapyu
  Sarkar pase mithu pan nathi avu amare tya janave 6e rashanni dukan par
  To amare su khali chokha ane ghav khavanu

 • Rakesh Rao
  Rakesh Rao 4 दिन पहले

  રોજ નું લાવી ને ખાવા વાળા ને સહાય ક્યાં થી અને કેવી રીતે મેળવવી માહિતી આપશો

 • Pakesh Rathwa
  Pakesh Rathwa 4 दिन पहले +1

  Apl ,permit Che Amnepan nathi anaj apiyu gam, utkoi ta, bodeli ,chutaudepur, Gujarat ,dukan nombar 20865

 • Chhabhaiya Mansukh
  Chhabhaiya Mansukh 4 दिन पहले

  Amara vistarma BPL sivay bija koiy Grahak ne rasan Manto nathi enu su karvo help line number hoy to apo purvatha vibhag na

 • Minni Carry
  Minni Carry 4 दिन पहले

  વ્યક્તિ દિઠ 750gm ચોખા ,1.5kg ઘંઉ આપે છે તો ફરિયાદ ક્યા કરવી 🙏🙏🙏🙏

 • Sanjay Tirgar
  Sanjay Tirgar 5 दिन पहले

  Hu Mara GAM thi dur rhuchu majuri karva to mane rasan kya madase

 • Harish Parmar
  Harish Parmar 5 दिन पहले

  Garibone mafat anaj to aaposo ye to je ghare se ane j malse pan Bahar fasayela majdur ne to atare khava Na fa fa passed anu su

 • Harish Parmar
  Harish Parmar 5 दिन पहले

  Gujarat sarkar Na mukhay mantra saree dhirubhai Rupani ne lakha lakha vandan
  Garib majdur Bahar Gav fasayela se ane Kare aajad karva Na so Ripley utar milega Jay hind Jay Bharat Jay garvi Gujarat

 • Ninama Pankaj
  Ninama Pankaj 5 दिन पहले

  Kya fariyad karvu

 • Ninama Pankaj
  Ninama Pankaj 5 दिन पहले

  Apl card Wala nathi aapta sir rasan

 • SUNIL MAKWANA
  SUNIL MAKWANA 5 दिन पहले

  Kono contact karvo kyo

 • SUNIL MAKWANA
  SUNIL MAKWANA 5 दिन पहले

  Kay Nathi aapta

 • Bhupen Vasava
  Bhupen Vasava 5 दिन पहले

  બાયોમેટ્રિક બંધ કરાવો

 • chandni dhokiya
  chandni dhokiya 5 दिन पहले +3

  APL card vara ne reason nthi apta.

 • Vishal Suthar
  Vishal Suthar 5 दिन पहले

  આપતા નથી sir plz halp નંબર he te મોકલો. તમારા રેશનકાર્ડ એક્ટિવ નથી એવા બહાના કાઢે છે. Plz halp me

 • Goradhan Bhai Parmar
  Goradhan Bhai Parmar 5 दिन पहले

  જાહેરાત કરીને પછી રેશનિંગની દુકાને કોઈ આપતું નથી

 • Narendra Fanat
  Narendra Fanat 5 दिन पहले

  9409846900

 • Narendra Fanat
  Narendra Fanat 5 दिन पहले

  jilo aarvali taluko bhilod aa vejpur Gama anaj na pade se aepil ya bipil na padese khoti vAt se aevu kse

 • Narendra Fanat
  Narendra Fanat 5 दिन पहले

  મલેકપુર સોસાયટી ચલાવનાર અરવિંદ ભુરજી નિનામા છે
  સરકારે જાહેરાત કરી હતી કે દરેક વ્યક્તિને મફત અનાજ આપવામાં આવશે
  પરંતુ મલેકપુર સોસાયટી ની કઇક જુદી જ વાત છે
  અહીં કહે છે કે પહેલાં મહિને જે ને અંગુઠો કર્યો હોય તેને જ અનાજ આપવામા આવે છે
  તો શું આ સાચુ છે
  આમ કહીને અનાજ બચાવીને કાળાબજાર કરે છે
  તો સરપંચ સાહેબે,પુવૅ સરપંચ, સભ્યો જાગો અને મળતો લાભ ગામોને અપાવો
  👆👆👆

 • Roshan Rajwadi
  Roshan Rajwadi 5 दिन पहले

  બધું તો જાણે પાણી માજ બનતું હોય છે!
  સરકાર ઘઉં તો આપે ચોખા આપે દાળ આપે પણ શાક અને દાળ બનાવવા માટે તેલ ના બદલે પાણી વાપરવા કહે છે.

 • Roshan Rajwadi
  Roshan Rajwadi 5 दिन पहले

  આ બધું તો ફક્ત 20 રૂપિયા માં દર મહિને આપવામાં આવતું હોય છે તો ગુજરાત સરકારે ફક્ત 20 રૂપિયા જ ચૂકવ્યા કહેવાય ?

 • maxx digital studio
  maxx digital studio 5 दिन पहले

  amane pan jahera pramane anaj aapavama aavtu nathi ochu aape che
  gam:bukana
  ta:vav

 • Pravin Chavda
  Pravin Chavda 5 दिन पहले

  અેક કીલો દાળ નથી આપતા....

 • Salim Umar
  Salim Umar 5 दिन पहले

  Aaje 1 April chhe ne sarkari dukan ma mal purto nathhi ne ghana lokone na pade chhe ke tamne mal nahi made
  Ji, jamnagar
  Ta, Lalpur
  Gam,Rakka
  Ni ghatna chhe
  Khoti sarkar ne khota vayda
  Ne helpline par biji aavechhe

 • Roshni video kadjodra
  Roshni video kadjodra 5 दिन पहले

  વીજય રુપાની સાહેબને.. મારી અપીલ છે..
  કે અમોને રાશન કેમ ના પાડી...
  એની તમો તપાસ કરો અને આવા કેટલાય કુટુબોને રાશન નથી અપાયુ....

 • Roshni video kadjodra
  Roshni video kadjodra 5 दिन पहले

  ગુજરાત સરકાર ની જાહેરાત મુજબ બધાજ રેશન કાડૅ ધારકોને મફત અનાજ ની કીટ આપવાની છે..
  પરંતુ મારે રેશન કાડૅ હોવા છતા.હુ રાશન લેવા ગયો હતો.પરંતુ અમોને પંદીત દીન દયાલ રાશન ની દુકાને થી રાશન આપવાનો ના પાડી દીધી..કહે છે...તમારુ રાશન બંધ થઇ ગય છે..
  એટલે તમોને નથી મલવાનુ.. .

 • Rameshbhai Rabari
  Rameshbhai Rabari 5 दिन पहले +1

  રાશનકાર્ડ ની દુકાને અમુક લોકો ને પાછાં મોકલ્યા છે અને એમને એવો જવાબ આપ્યો કે તમારે રાશનકાર્ડ નવુ છે તમને અનાજ નહી મળે આવો જવાબ આપ્યો છે ગામ રાટીલા

 • Devabhai Panchal
  Devabhai Panchal 5 दिन पहले

  API kerd valkodhuv kema nabhi maltu

 • Nilesh Bhedi
  Nilesh Bhedi 5 दिन पहले

  બીપીએલ રેશનકાર્ડ ધારકોને આ લાભ મલી સક્સે છે કૅ નહી આ જવાબ આપસોજી 🙏🙏🙏

 • Moin Saiyed
  Moin Saiyed 5 दिन पहले

  Saheb TAmari shadhe wat kar wi6e call ration card per kai nathi Mali rahyu

 • Jitu Bhai Rathod
  Jitu Bhai Rathod 5 दिन पहले

  Paresh

 • Jayesh Kadiya
  Jayesh Kadiya 6 दिन पहले

  Mari jode rasan card nathi to su karvu

 • Prakash Chavda
  Prakash Chavda 6 दिन पहले

  Na pade che

 • Prakash Chavda
  Prakash Chavda 6 दिन पहले

  Nthi aapta anaj

 • Bharat Prajapati
  Bharat Prajapati 6 दिन पहले

  Khoti vat chhe, a Sarkar garibi ni chachari no faydo uthavi rahi chhe, na mukhyamantri ne jaherat karta avdi, aje lo dakko khay chhe, Modi saheb nu naam badadyu rupani ni

 • Bhavana Rathod
  Bhavana Rathod 6 दिन पहले

  Natiapata

 • M.S Gaming boy
  M.S Gaming boy 6 दिन पहले

  Rasan ni aape to kone complain karvi...

 • Khandekadilip222gmail.com Dilip
  Khandekadilip222gmail.com Dilip 6 दिन पहले

  અત્યારે મોદી સાહેબ ગુજરાત ના મુખ્ય મંત્રી
  હોત તો ગરીબો ને ઘરે ઘરે ટિફિન અપાત
  મોદી સર નીખામી વાર્તાની સે

 • Khandekadilip222gmail.com Dilip
  Khandekadilip222gmail.com Dilip 6 दिन पहले

  ૬૦૦૦ મજૂરી કરીને કમાઇ એ છીએ ટોય મહિનો નથી ચાલતું તો એમાં મહિનો ક્યાંથી ચાલે અતો રોજ રોજ નું રાશન અપો તો થય
  આતો... ગરીબો ની મજાક રાજ્ય સરકાર કરી રહી છે

 • Khandekadilip222gmail.com Dilip
  Khandekadilip222gmail.com Dilip 6 दिन पहले

  તેલ મરચું હળદર કોણ આપશે અને એમાં ૧ મહિનો ના ચાલે રાશન લોકડાઉં મા ખાવા દબલ જોવે સે એમાં ૫ દિવસ નું રસાન સે

 • Tc Parmar
  Tc Parmar 6 दिन पहले

  એ.પી.એલ બી.પી.એલ રેશનકાર્ડ નું છે ?

 • Ritesh Gaud
  Ritesh Gaud 6 दिन पहले

  Ration card Na Ho To Kya Karen

 • Zeenat Pathan
  Zeenat Pathan 6 दिन पहले

  Ration card toh hai pr ye ration shop wale bola rahe h ke ration card AP ka bandh ho gaya h .pr abhi toh sabh bandh h toh kaha se ration card chalun Kar baye.vadodara Mara papa autorikhsaw driver h.

 • Bass Boosted BGM
  Bass Boosted BGM 6 दिन पहले

  Thanks

 • Knowledge Fanda Montusinh
  Knowledge Fanda Montusinh 6 दिन पहले

  તેલ કોણ આપશે ભાઈ

 • Himmat Jogdiya
  Himmat Jogdiya 6 दिन पहले

  હા રુપાણી સરકાર માનવ સેવાએજ પ્રભુ હા, વીજય

 • Ajaysnl Solnki
  Ajaysnl Solnki 6 दिन पहले

  Hamare pass NIC ration card so kariye

 • Karankumar Salat
  Karankumar Salat 6 दिन पहले +2

  આવૃ બધું ના બોલૉ જનતા ને ના છેતરો

 • jadav alpesh
  jadav alpesh 7 दिन पहले +3

  અમને તો વ્યક્તિ દીઠ ૨ કિલો ઘઉં આપે છે એની ફરિયાદ ક્યાં કરવી

 • Mayur Gohil
  Mayur Gohil 8 दिन पहले

  આ લોકડાઉનમાં ઓછા શાકભાજી માં બનાવી શકાય એવી વાનગીઓનું મેનું | અનાજનો બગાડ ન થાય એ માટે નું મેનુ |
  inclip.top/vidiyo/gKKUZpioi4_OyH4/vidiyo.html

 • Ashok Kundra
  Ashok Kundra 8 दिन पहले

  Mai kaha par samprk karu

 • Ashok Kundra
  Ashok Kundra 8 दिन पहले

  Mai Chand khada me hu Rasan KE liye kaha par samprk karu
  Mob no-- 9979091338

 • Techie Tush
  Techie Tush 9 दिन पहले +1

  Valand, kumbhkar Eva bija ghana self employed loko nu shu, je roj kamay chhe ane roj khay chhe

 • Techie Tush
  Techie Tush 9 दिन पहले +1

  Mafat.. mafat.. mafat.... Hamne bhi to aapko mafat me private plane diya hai....

 • Lalit Sharma
  Lalit Sharma 9 दिन पहले

  हमारा तो रेशन कार्ड नही है इधर का मैं सूरत में रहता हूँ m.p.का रहने बाला हूँ नहीं मिला तो किससे संपर्क करना है साहब

 • Dilip Solanki
  Dilip Solanki 9 दिन पहले

  રાશનકાર્ડ ના હોય તેવા લોકો ને રાશન મળશે કે નહીં કે પછી તે લોકો કાળા મોતે મરશે કે પછી રાશન આપ વામાં આવ છે

 • Desai bhavesh Desai bhavesh
  Desai bhavesh Desai bhavesh 9 दिन पहले

  Amane to hapu chu nahi aalta ke resan kad bandh thay gayu chu

 • Aditi Meswaniya
  Aditi Meswaniya 9 दिन पहले

  Stop that glass breaking noise...it distracts badly.

 • Inner Voice
  Inner Voice 10 दिन पहले

  Jiska rasan card nhi hai uska kya

 • B
  B 10 दिन पहले +1

  Pan jeni pase resen kad nathi te shu karse bhukhya marse amara pan jeva gariba loko nu kon sabhale che

 • jigar Solanki
  jigar Solanki 10 दिन पहले

  બઘુ બંધ છે
  પણ બેંક ના હપ્તા અને મકાન હપતા / Light Bill અને સ્કુલ ની ફી ચાલુ છે
  તે બંધ કરાવો
  નાનો માણસ ક્યાંથી હપ્તો ભરશે કેવી રીતે ભરશે , કેવી રીતે કરી શકે.
  ભારત સરકાર ને નિવેદન છે કે જ્યા સુધી corona નું Lock down closed નાં થયા ત્યાર સુધી બૈક, સ્કુલ, ઈલેક્ટ્રીક સિટી વાળા પણ બે મહિના ની છૂટ આપે
  બધા લોકો શેર કરો.

 • Parmar Chetan
  Parmar Chetan 10 दिन पहले +1

  APL. Hoy Tene Kay Kem maltu nthi.
  Atiyare malse K ny

 • Rohan kumar rk
  Rohan kumar rk 11 दिन पहले

  Madrcod rupani sale jis grib ke pass rasncad nhi he o ky kre ge bta harmi bjp ke neto o garib ky krega

 • Lakum Mehul
  Lakum Mehul 11 दिन पहले

  Please available food and vegetables provided home delivery by municipalities, panchayat.

 • Gangs of Vyangpur
  Gangs of Vyangpur 11 दिन पहले

  Rashan to free chhe pan lewa jao to police aawu kare chhe
  inclip.top/vidiyo/iJ3SiaKbZHHSzHY/vidiyo.html

 • Create
  Create 11 दिन पहले

  Khali vatu karya thi su

 • Health awernes
  Health awernes 11 दिन पहले

  Aava kach na Todo kharab lage chhe

 • POOJA JAIN
  POOJA JAIN 11 दिन पहले

  Clg ki exam kab hogi

 • Ek prem
  Ek prem 11 दिन पहले

  Jane pas reson cada nethi ei su kar ??????

 • Truth Always Win
  Truth Always Win 11 दिन पहले

  Government ne koi sahay na karta to tamne khare khar gareeb ni seva karvi hoy to jate karjo. Baki Gov ne paisa aapya to tamne e paisa kyo kharch karyo koi hisaab nai Male. Ane hisaab magsho to tame desh drohi ane gaddar thay jasho. Gareeb ne aaj khare khar help ni zarur chhe ane te aapde khud karvi padshe.

 • Truth Always Win
  Truth Always Win 11 दिन पहले

  🔴 *સરકારને દાન, ફંડ આપતા પહેલા ૧૦૦ વાર વિચારજો.* 🙏
  - બેજવાબદાર સરકારની મોડ્સ ઓપરેન્ડી સમજો. પછી ફાવે તો દાન આપજો. 🙏
  હેમંત કુમાર શાહ (અર્થશાસ્ત્રી) ની આ પોસ્ટ વાંચો. 🙏
  -----
  ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડ: બંધારણ, કાયદો અને સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ
  - પ્રો. હેમંતકુમાર શાહ
  અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસનની બહુ મોટી વાતો કરવામાં આવે છે પણ એ સિદ્ધાંત ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડને આશ્ચર્યજનક રીતે લાગુ પડતો નથી! કેટલાક મુદ્દા જોઈએ:
  (૧) આ ફંડ ૧૯૬૭માં રચાયું હતું. તે એક ખાનગી ફંડ છે, સરકારી નહિ. તેનો વહીવટ મુખ્ય મંત્રીના અધ્યક્ષપદ હેઠળની પાંચ સભ્યોની સમિતિ કરે છે. મહેસૂલ ખાતું તેનું સંચાલન કરે છે.
  (૨) તેના નામને કારણે લોકોને તો એમ જ લાગે છે કે આ સરકારી ફંડ છે. પણ એ સરકારી ફંડ છે જ નહિ.
  (૩) આ ફંડના આવકજાવકના હિસાબો જાહેર કરવામાં આવતા નથી. વિધાનસભામાં પણ તે રજૂ થતા નથી. થોડાં વર્ષો અગાઉ માહિતી અધિકાર ધારા હેઠળ અરજી કરાઈ ત્યારે પણ તેની માહિતી આપવામાં આવી નહોતી અને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો એક ખાનગી ફંડ છે.
  (૪) કેટલા પૈસા ફંડમાં દાન પેટે આવ્યા અને તે ક્યારે, કોના માટે અને કયા હેતુ માટે ખર્ચાયા તે જાણવાનો લોકોને અધિકાર છે પણ સરકાર તે અધિકારને માન્ય રાખતી નથી.
  (૫) અત્યારે પહેલાં આ ફંડમાં કેટલા પૈસા છે તે સરકાર જાહેર કરે, તેનો ગયા વર્ષનો તથા ચાલુ વર્ષનો વિગતવાર હિસાબ જાહેરખબર આપીને જાહેર કરે. ફંડમાં પૈસા લેવા જાહેરખબરો આપી શકાય તો હિસાબ આપવા પણ જાહેરખબર આપી શકાય.
  (૬) ફંડમાં જે પૈસા છે તે કોરોના આપત્તિના નિવારણ માટે કેવી રીતે વાપરવાનું આયોજન છે તે પણ સરકાર જાહેર કરે.
  (૭) તત્કાળ કેટલાં નાણાંની જરૂર લાગે છે તેનો સરકાર અંદાજ આપે. તે શાને માટે વપરાશે તે પણ કહે. પછી જ લોકો પાસે પૈસા માગે.
  (૮) જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.
  *હવે બીજો ગંભીર મુદ્દો:*
  (૧) બંધારણની કલમ-૨૬૭(૨) મુજબ 'ગુજરાત આકસ્મિકતા નિધિ'ની રચના કરવાની હોય. ગુજરાતમાં ૧૯૬૦માં તે માટે કાયદો પણ થયેલો છે. આ નિધિ એટલે કે ફંડમાં રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી દર વર્ષે થોડીક રકમ અલાયદી મૂકવાની છે.
  (૨) આ ફંડની રકમ કોઈ પણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા વાપરવાની હોય છે એમ બંધારણ કહે છે.
  (૩) ગુજરાત સરકાર છેલ્લાં ૨૦ વર્ષથી આકસ્મિકતા નિધિમાં એક રૂપિયાની પણ જોગવાઈ કરતી નથી! જાણે કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવવાની જ ના હોય!
  (૪) પણ તે હેઠળ થોડીઘણી રકમ તો તે વાપરે જ છે પાછળથી જોગવાઈ કરીને.
  (૫) ચાલુ વર્ષના રૂ. ૨.૦૩ લાખ કરોડના બજેટમાં એક પણ રૂપિયો આ ફંડ માટે ફાળવાયો નથી! ૨૦૨૦-૨૧ના ₹ ૨.૧૪ લાખ કરોડના બજેટમાં પણ એક રૂપિયો પણ આકસ્મિકતા નિધિ માટે નથી!
  (૬) સામાન્ય લોકો પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે અલગ બચત મોટે ભાગે ભેગી કરે છે તો સરકાર કેમ આપત્તિઓ આવશે એમ ધારીને અલગથી બજેટમાં રકમ રાખતી નથી, બંધારણમાં જોગવાઈ હોવા છતાં પણ?
  (૬) જો રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ ₹ ૨.૦૩ લાખ કરોડનું હોય તો તેની બે ટકા રકમ પણ ₹ ૪૦૦૦ કરોડ થાય! કોરોના સામે લડવા આટલી રકમ તો સરકાર પાસે છે જ, હોવી જ જોઈએ.
  (૭) ગુજરાત સરકાર આકસ્મિકતા નિધિ નહિ રાખીને બંધારણ અને કાયદાનો ભંગ કરી રહી છે એ સ્પષ્ટ છે.
  તા. ૨૬-૦૩-૨૦૨૦.
  ----
  આપણે સૌ જાણીએ છીએ કે આ સરકાર ગરીબ વિરોધી અને બેજવાબદાર સરકાર છે. એટલે જો ખરેખર લોકોની ચિંતા હોય તો સીધા અસરગ્રસ્તોને ફંડ આપો, અસરગ્રસ્તોને સહાય કરો પણ આ સરકારને રૂપિયા ના આપતા. તમારા રૂપિયા ક્યાં વપરાય ગયા એ ક્યારેય ખબર નહિ પડે. તમારી મદદ કરવાની ભાવના ઉત્તમ છે તેનો સરકાર દુરુપયોગ ના કરી જાય તે જોજો. 🙏🙏
  ભૂકંપ વખતે કરોડોના કૌંભાંડો થયા હતા, એ યાદ જ હશે તમને. 🙏🙏
  કૌશિક શરૂઆત